*રાષ્ટ્ર ના શિલ્પકાર સરદાર પટેલ ને સ્મરણાંજલી*
આજરોજ સરદાર વલ્લભભાઇ પટેલ ની જન્મ જયંતિ ના પાવન અવસરે માર્કેટિંગ યાર્ડ-જૂનાગઢ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ને હારતોરા અર્પણ કરીને તેમની અવિસ્મરણીય સેવાઓને નમન કરવામાં આવ્યા.
ભારતની એકતા અને અખંડતાના સૂત્રમાં બાંધનારા લોહપુરુષની વિચારધારા આપણને હંમેશા પ્રેરણા આપે છે — “રાષ્ટ્ર પ્રથમ” ના મંત્ર સાથે સમાજમાં એકતા, શાંતિ અને વિકાસ માટે કાર્ય કરવાની પ્રેરણા આપે છે.
ચાલો, સરદાર સાહેબના સપના મુજબ એક સશક્ત, એકતામય અને સમૃદ્ધ ભારતના નિર્માણ માટે આપણે સૌ મળીને કાર્ય કરી.💪
ખેડૂતભાઈઓ, વેપારીમિત્રો તથા માર્કેટીંગ યાર્ડ-જૂનાગઢ સાથે જોડાયેલા તમામ શુભેચ્છકો
માર્કેટીંગ યાર્ડ–જૂનાગઢઆપ સૌ ના સહકારથી સતત પ્રગતિ કરી રહયું છે.
અનાજ અને કઠોળ
પ્રતિ 20 કિગ્રાશાકભાજી
પ્રતિ 20 કિગ્રાફળ
પ્રતિ 20 કિગ્રા