શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ - જૂનાગઢ

image
ઇતિહાસ

માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ માં આપનું હાર્દિક સ્વાગત છે

ગરવા ગીરનારની ગોદમાં આવેલ ઐતિહાસીક નગરી જુનાગઢ શહેરમાં સમગ્ર ગુજરાતના નામાંકિત માર્કેટીંગ યાર્ડ પૈકીનું જુનાગઢ માર્કેટીંગ યાર્ડ હાલ સતત પ્રગતિના પંથે ખેડૂતોના વિકાસાર્થે અને હિતાર્થે કામ કરી રહેલ છે.

વર્ષ ૧૯૭૯માં બજાર સમિતિ-જૂનાગઢની સ્થાપના થયેલ.

વર્ષ ૧૯૮૨ માં માર્કેટીંગ યાર્ડ-જૂનાગઢનું જરૂરી પ્રાથમિક બાંધકામ શરૂ કરેલ અને વર્ષ ૧૯૮૫ સુધીમાં માર્કેટીંગ યાર્ડનું મહત્વપૂર્ણ બાંધકામ પૂર્ણ થયેલ.

તા.૦૪/૧૦/૧૯૮૬ ના રોજ માર્કેટીંગ યાર્ડમાં હરરાજી ની શરૂઆત થઈ અને કૃષિ આધારીત જૂનાગઢ જીિલ્લાના અર્થતંત્રમાં એક નવા યુગ નો ઉદય થયો અને ખેડૂતોના હિતોને સુરક્ષિત રાખવા અને ખેતી ઉપજને ન્યાયી ભાવમાં વેંચાણ માટે સુવ્યવસ્થિત બજાર પ્રણાલી ઉભી કરવાના હેતુસર માર્કેટીંગ યાર્ડને ખુલ્લું મુકવામાં આવ્યું.

પ્રારંભિક કાળમાં માર્કેટીંગ યાર્ડ-જૂનાગઢમાં મગફળી, એરંડા, તલ વિગેરે જેવી જણસીઓના વેંચાણ માટે વેપાર શરૂ થયેલ.

ત્યારથી અત્યાર સુધીમાં માર્કેટીંગ યાર્ડ-જુનાગઢ સતત વિકાસ કરી સમગ્ર જુનાગઢ જીલ્લામાં પોતાની કાર્ય પ્રણાલીકા અને વ્યવસ્થા તંત્રને કારણે જુનાગઢ જીલ્લાનું સર્વોતમ યાર્ડ તરીકે પ્રસ્થાપિત થયેલ છે.

જુનાગઢ બજાર સમિતિનો વિસ્તાર તાલુકાના ૭૦ ગામ અને જુનાગઢ શહેર છે.

મુખ્ય અનાજ કઠોળ માર્કેટીંગ યાર્ડ ૪૦ વિઘા અને શાકભાજી ફળફળાદી સબયાર્ડ ૯ વીઘા વિસ્તાર ધરાવે છે.

બજાર સમિતિની સ્થાપનાનો હેતુ આ કૃષિ પ્રધાન દેશમાં રાત-દિવસ ટાઢ–તાપ જોયા વગર જે ખંતથી કામ કરે છે એવા ખેડૂતો ખેત ઉત્પન્તનો માલ કોઈપણ જાતની છેતરામણી વગર વહેંચી શકે એ મુખ્ય ઉદેશ છે.

માર્કેટીંગ યાર્ડનું એક સુત્ર છે. ખુલ્લી હરરાજી, ખરો તોલ અને રોકડા નાણા. માર્કેટીંગ યાર્ડની અંદર આવનાર ખેડૂત કોઈપણ રીતે છેતરાતો નથી.

ઘણા ખરીદનાર વેપારી મિત્રો વચ્ચે ખેડૂતોની જણસીની હરરાજી થાય છે અને તંદુરસ્ત હરીફાઈમાં ખેડૂતોનો માલ વેચાય છે, જેથી માલની ગુણવતાના પ્રમાણમાં પોષણક્ષમ ભાવ મળે છે.

વેચાણ પ્રક્રિયા પછી તોલ કરતી વખતે પણ સતત યાર્ડના કર્મચારી દ્વારા ઈન્સ્પેકશન થતુ હોય છે. જેથી તોલમાં પણ કોઈપણ જાતની છેતરપીંડી થતી નથી અને તોલ થઈ ગયા બાદ ખેડૂતોને તુરંત પેમેન્ટ કરવામાં આવે છે.

માર્કેટીંગ યાર્ડમાં આવતા રહેલા ખેડૂતોને કોઈપણ જાતનો જેમ કે, કમીશન, તોલાઈ–ભરાઈનો ખર્ચ થતો નથી અને વિશેષ જણાવતા આનંદ થાય છે કે સમગ્ર ગુજરાતમાં જુનાગઢ માર્કેટીંગ યાર્ડ જ એવુ હશે કે જયાં ખેડૂતોના માલની ઉતરાઈ પણ લેવામાં આવતી નથી.

ખેડૂતોના માલના રક્ષણ માટે નાના મોટા ૧૧ ઓકશન શેડ આવેલા છે. જેથી ખેડૂતોના માલને પુરતુ રક્ષણ મળી રહે છે. ચોમાસાની ઋતુમાં પણ માલ પલળવાની ભીતી રહેતી નથી.

માર્કેટીંગ યાર્ડમાં આવતા રહેલા ખેડૂતો માટે પણ રાત્રી રોકાણ માટે આરામ ગૃહની સુવિધા છે. સીકયુરીટી સુવિધા પણ એટલી જ છે. માર્કેટીંગ યાર્ડમાં સી.સી.ફલોરીંગ રોડની અદ્યતન સુવિધા છે. ચોરીના દુષણ ડામવા માટે સંપુર્ણ યાર્ડમાં સી.સી.ટી.વી. કેમેરા ગોઠવવામાં આવેલ છે. માર્કેટીંગ યાર્ડમાં અદ્યતન નવી ટેકનોલોજીથી સજજ વે-બ્રીજ ની વ્યવસ્થા પણ છે અને પીવાના શુધ્ધ પાણી માટે આર.ઓ. પ્લાન અને વોટર કુલરની વ્યવસ્થા છે.

બજાર સમિતિ દ્વારા જુનાગઢ તાલુકાના અંદાજીત ખાતેદાર ખેડૂતો ૫૭,૦૦૦/– ઉપર છે. તેઓને બજાર સમિતિ દ્વારા અકસ્માત મૃત્યુ વીમા કવચ આપેલ છે.

માર્કેટીંગ યાર્ડની ઉત્તરોતર પ્રગતિમાં નજર કરીએ તો ગત વર્ષ ૨૦૨૪-૨૫ માં રૂા. ૧૧૧૮/- કરોડનું વાર્ષિક ટર્નઓવર નોંધાયેલ છે અને કુલ જણસી જોઈએ તો વર્ષ ૨૦૨૪-૨૫ માં ૧૮,૫૨,૬૪૬ કવિન્ટલ જણસીનો જથ્થો આવેલ છે.

વિશેષ જણાવતાં ગૌરવ થાય કે આજના દિવસે માર્કેટીંગ યાર્ડ-જૂનાગઢ એ એક પણ રૂપિયાના કરબોજ વગરનું અને ખૂબ જ આર્થિક ક્ષમતા ધરાવતું માર્કેટીંગ યાર્ડ છે.

અનાજ અને કઠોળ

પ્રતિ 20 કિગ્રા
ઘઉં લોકવન
400
|
462
|
440
મગ
1550
|
1828
|
1625
તલ
2150
|
2470
|
2270
ચણા
1000
|
1170
|
1120
સોયાબીન
1100
|
1552
|
1450
ધાણા
2200
|
2540
|
2360
મગફળી જાડી
1100
|
1536
|
1300
તુવેર
1300
|
1582
|
1450
ઘઉં ટુકડા
400
|
472
|
450
સફેદ ચણા
1000
|
1450
|
1100
અડદ
1420
|
1592
|
1520
એરંડા
1150
|
1300
|
1250
તલ કાળા
2200
|
3240
|
2800
જીરૂ
3200
|
3470
|
3400
કલંજી
2250
|
3320
|
2850
કાંગ
480
|
430
|
500
ગમગવાર
1072
|
1072
|
1072
સીંગફાડા
1400
|
1660
|
1550
ચોળી
900
|
1146
|
950
સીંગદાણા જાડા
1500
|
1900
|
1700
વાલ
500
|
955
|
650
મેથી
1150
|
1295
|
1230
બાજરો
250
|
300
|
270
જુવાર
810
|
810
|
810
રાય
1125
|
1125
|
1125
વટાણા
0
|
0
|
0
કાશ્મીરી તલ
0
|
0
|
0
રાયડો
0
|
0
|
0
રાજમા
0
|
0
|
0
ચોખા
0
|
0
|
0
ઇસબગુલ
0
|
0
|
0
સૂર્યમુખી - બી
0
|
0
|
0
ડુંગળી - બી
0
|
0
|
0
કપાસ
0
|
0
|
0
વરીયાળી
0
|
0
|
0
મકાઈ
0
|
0
|
0
તુવેર જાપાન
0
|
0
|
0
મઠ
0
|
0
|
0
મગફળી જીણી
0
|
0
|
0
સીંગદાણા જીણા
0
|
0
|
0
ઘાણી
0
|
0
|
0

શાકભાજી

પ્રતિ 20 કિગ્રા
બટેટા
170
|
240
|
0
ટમેટાં
400
|
500
|
0
કોબીજ
120
|
130
|
0
ચીભડા
300
|
400
|
0
લીંબુ
1000
|
1300
|
0
રીંગણા
200
|
300
|
0
મરચાં
500
|
600
|
0
ડુંગળી સુકી
70
|
290
|
0
ગુવાર
800
|
900
|
0
ફ્લાવર
600
|
700
|
0
ભીંડો
300
|
400
|
0
સીમલા
400
|
500
|
0
આદુ
1200
|
1300
|
0
પપૈયા કાચા
100
|
120
|
0
લીલા વટાણા
1300
|
1400
|
0
ગુંદા
400
|
500
|
0
ગાજર
400
|
440
|
0
દુધી
200
|
300
|
0
કારેલા
400
|
500
|
0
તુરીયા
800
|
900
|
0
ગલકા
200
|
300
|
0
ફણસી
1200
|
1300
|
0
પરવર
700
|
800
|
0
બીટ
200
|
300
|
0
ચોળી
600
|
700
|
0
ટીંડોળા
500
|
600
|
0
મકાઈ લીલી (ડોડા)
0
|
0
|
0
લીલી મગફળી
0
|
0
|
0
લીલા વાલ
0
|
0
|
0
તોતા કેરી કાચી
0
|
0
|
0
તુવેર લીલી
0
|
0
|
0
વાલોળ
0
|
0
|
0
લીલી હળદર
0
|
0
|
0
આંબામોરી
0
|
0
|
0
હળદર
0
|
0
|
0
સુરણ
0
|
0
|
0
કાકડી
0
|
0
|
0
રાજાપુરી કેરી
0
|
0
|
0
કોઠીમડા
0
|
0
|
0
અળવી
0
|
0
|
0
કોથમીર
0
|
0
|
0
કાચી કેરી
0
|
0
|
0
શક્કરિયા
0
|
0
|
0
લસણ સુકુ
0
|
0
|
0
કંટોલા
0
|
0
|
0

ફળ

પ્રતિ 20 કિગ્રા
કેરી (કાચી)
1100
|
2500
|
0
રાવણા
1200
|
3000
|
0
અનાનસ
1200
|
1800
|
0
નાસપતી
0
|
0
|
0
કીવી
0
|
0
|
0
માલ્ટા
0
|
0
|
0
ચીકુ
0
|
0
|
0
તરબુચ
0
|
0
|
0
ટેટી
0
|
0
|
0
ડ્રેગન ફ્રુટ
0
|
0
|
0
પપૈયા
0
|
0
|
0
જરદાળુ
0
|
0
|
0
સીતાફળ
0
|
0
|
0
જામફળ
0
|
0
|
0
ખારેક
0
|
0
|
0
બોર
0
|
0
|
0
સંતરા
0
|
0
|
0
મોસંબી
0
|
0
|
0
દાડમ
0
|
0
|
0
દ્રાક્ષ
0
|
0
|
0
સફરજન
0
|
0
|
0
કેરી (પાકેલ)
0
|
0
|
0
જણસીના ભાવો