માર્કેટિંગ યાર્ડ - જૂનાગઢ ની ખેડૂત અકસ્માત મૃત્યુ વીમા સહાય યોજના અંતર્ગત તા.જૂનાગઢ, ગામ. ઝાંઝરડા ના ખાતેદાર ખેડૂત સ્વ.શ્રી ધર્મેન્દ્રભાઈ ઉકાભાઈ કાછડિયા નું તેમના ઘરે ઢાળિયા ના પત્તરા રીપેરીંગ કામ કરતા પડી જવાથી મૃત્યુ થયેલ. જેમના વારસદાર ગં.સ્વ. ડિમ્પલબેન ધર્મેન્દ્રભાઈ કાછડિયા ને ખેડૂત અકસ્માત મૃત્યુ વીમા સહાય યોજના અંતર્ગત રૂપિયા ૧ લાખ ની સહાય નો ચેક અર્પણ કરેલ.
ખેડૂતભાઈઓ, વેપારીમિત્રો તથા માર્કેટીંગ યાર્ડ-જૂનાગઢ સાથે જોડાયેલા તમામ શુભેચ્છકો
માર્કેટીંગ યાર્ડ–જૂનાગઢઆપ સૌ ના સહકારથી સતત પ્રગતિ કરી રહયું છે.
અનાજ અને કઠોળ
પ્રતિ 20 કિગ્રાશાકભાજી
પ્રતિ 20 કિગ્રાફળ
પ્રતિ 20 કિગ્રા