ગ્રામ પંચાયત, મજેવડી
આજરોજ મજેવડી ગામ ના ખાતેદાર ખેડૂત સ્વ . પ્રવીણશાંદ્ર રવજીભાઈ રામાણી નું ટ્રેક્ટર ચલાવતા અકસ્માતે મૃત્યુ થતા તેમના વારસદાર ને માર્કેટિંગ યાર્ડ – જૂનાગઢ ની અકસ્માત વીમા મૃત્યુ સહાય યોજના અંતર્ગત ૧,૦૦,૦૦૦/– રૂ નો ચેક અર્પણ કરી પરિવાર ને સાંત્વના પાઢવવામાં આવી
ખેડૂતભાઈઓ, વેપારીમિત્રો તથા માર્કેટીંગ યાર્ડ-જૂનાગઢ સાથે જોડાયેલા તમામ શુભેચ્છકો
માર્કેટીંગ યાર્ડ–જૂનાગઢઆપ સૌ ના સહકારથી સતત પ્રગતિ કરી રહયું છે.
અનાજ અને કઠોળ
પ્રતિ 20 કિગ્રાશાકભાજી
પ્રતિ 20 કિગ્રાફળ
પ્રતિ 20 કિગ્રા