GST માં કરાયેલા ઐતિહાસિક સુધારા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રત્યે વેપારીઓ અને ખેડૂત પ્રતિનિધિઓએ પોસ્ટકાર્ડ લખીને આભાર વ્યક્ત કર્યો. .
આ સુધારા વેપારને પારદર્શક બનાવી ખેડૂતો અને વેપારીઓ બંનેને લાભ પહોંચાડશે.
“સુધારા સાથે વિકાસ – ખેડૂતોના હિતમાં સરકારનું એક મહત્વપૂર્ણ પગલું”
ખેડૂતભાઈઓ, વેપારીમિત્રો તથા માર્કેટીંગ યાર્ડ-જૂનાગઢ સાથે જોડાયેલા તમામ શુભેચ્છકો
માર્કેટીંગ યાર્ડ–જૂનાગઢઆપ સૌ ના સહકારથી સતત પ્રગતિ કરી રહયું છે.
અનાજ અને કઠોળ
પ્રતિ 20 કિગ્રાશાકભાજી
પ્રતિ 20 કિગ્રાફળ
પ્રતિ 20 કિગ્રા