આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ - 2025 ની ઉજવણી ના ભાગરૂપે આજરોજ માર્કેટિંગ યાર્ડ-જુનાગઢ ખાતે વૃક્ષારોપણ તેમજ વૃક્ષ વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં માર્કેટિંગ યાર્ડ ના વેપારિમિત્રો, ખેડૂતભાઈઓ તેમજ મજદૂર ભાઈઓ હજાર રહેલ.
ખેડૂતભાઈઓ, વેપારીમિત્રો તથા માર્કેટીંગ યાર્ડ-જૂનાગઢ સાથે જોડાયેલા તમામ શુભેચ્છકો
માર્કેટીંગ યાર્ડ–જૂનાગઢઆપ સૌ ના સહકારથી સતત પ્રગતિ કરી રહયું છે.
અનાજ અને કઠોળ
પ્રતિ 20 કિગ્રાશાકભાજી
પ્રતિ 20 કિગ્રાફળ
પ્રતિ 20 કિગ્રા