અંતર્ગત RTO - જૂનાગઢ અને માર્કેટિંગ યાર્ડ - જૂનાગઢ ના સંયુક્ત ઉપક્રમે "માર્ગ સલામતી કાર્યક્રમ" યોજવામાં આવ્યો અને
રસ્તા પર પોતાની અને અન્ય લોકોની સુરક્ષા એ આપણી સૌથી મોટી જવાબદારી છે. ચાલો, નિયમોનું પાલન કરવાનો સંકલ્પ લઈએ:
🪖 હેલ્મેટ પહેરો, જીવન બચાવો
🚗 સીટ બેલ્ટ બાંધો, સુરક્ષિત રહો
⏱️ વધુ ઝડપ નહીં, સુરક્ષાનું ધ્યાન રાખો
📵 ડ્રાઇવિંગ સમયે મોબાઇલનો ઉપયોગ ના કરો
સાવચેતી એ જ સલામતી છે! 🛣️🙏
ખેડૂતભાઈઓ, વેપારીમિત્રો તથા માર્કેટીંગ યાર્ડ-જૂનાગઢ સાથે જોડાયેલા તમામ શુભેચ્છકો
માર્કેટીંગ યાર્ડ–જૂનાગઢઆપ સૌ ના સહકારથી સતત પ્રગતિ કરી રહયું છે.
અનાજ અને કઠોળ
પ્રતિ 20 કિગ્રાશાકભાજી
પ્રતિ 20 કિગ્રાફળ
પ્રતિ 20 કિગ્રા