આજરોજ જુનાગઢ તાલુકાના બંધાળા ગામ ના ખાતેદાર ખેડૂત :- સ્વ શ્રી ગૌતમકુમાર કાંતિલાલ હરખાણી નું અકસ્માતે અવસાન પામતા તેઓ ના વારસદારને ખેડૂત અકસ્માત મૃત્યુ વીમા સહાય યોજના અંતર્ગત રૂ. ૧,૦૦,૦૦૦ /- ની રકમની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો.
આ કપરા સમયમાં પરિવારને આર્થિક સહારો મળી રહે અને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ પરિવાર સુધી પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ.
ખેડૂત હિત • પરિવારની સુરક્ષા • જનસેવા 🙏🌾
ખેડૂતભાઈઓ, વેપારીમિત્રો તથા માર્કેટીંગ યાર્ડ-જૂનાગઢ સાથે જોડાયેલા તમામ શુભેચ્છકો
માર્કેટીંગ યાર્ડ–જૂનાગઢઆપ સૌ ના સહકારથી સતત પ્રગતિ કરી રહયું છે.
અનાજ અને કઠોળ
પ્રતિ 20 કિગ્રાશાકભાજી
પ્રતિ 20 કિગ્રાફળ
પ્રતિ 20 કિગ્રા