જૂનાગઢ માર્કેટ યાર્ડ ખાતે ''સેવા સંકલ્પ અભિયાન'' અંતર્ગત સ્વચ્છતા શ્રમદાન તથા પર્યાવરણ જતનનો વિશેષ કાર્યક્રમ યોજાયો. જેમાં સૌ કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા ઉત્સાહપૂર્વક જોડાયને પરિસરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું.
ખેડૂતભાઈઓ, વેપારીમિત્રો તથા માર્કેટીંગ યાર્ડ-જૂનાગઢ સાથે જોડાયેલા તમામ શુભેચ્છકો
માર્કેટીંગ યાર્ડ–જૂનાગઢઆપ સૌ ના સહકારથી સતત પ્રગતિ કરી રહયું છે.
અનાજ અને કઠોળ
પ્રતિ 20 કિગ્રાશાકભાજી
પ્રતિ 20 કિગ્રાફળ
પ્રતિ 20 કિગ્રા