આથી સર્વે કમિશન એજન્ટ મિત્રો, વેપારી મિત્રો તેમજ ખેડૂત મિત્રો ને જણાવવામાં આવે છે કે સોયાબીનની લુઝમાં માં આવક તા. 21/10/2026 ને બુધવાર ના સાંજ ના 10:00 વાગ્યા થી તા. 22/10/2026 ને ગુરુવાર ના સવાર ના 06:00 વાગ્યા સુધી જ થવા દેવામાં આવશે. જેની સર્વેએ નોંધ લેવી.
ખેડૂતભાઈઓ, વેપારીમિત્રો તથા માર્કેટીંગ યાર્ડ-જૂનાગઢ સાથે જોડાયેલા તમામ શુભેચ્છકો
માર્કેટીંગ યાર્ડ–જૂનાગઢઆપ સૌ ના સહકારથી સતત પ્રગતિ કરી રહયું છે.
અનાજ અને કઠોળ
પ્રતિ 20 કિગ્રાશાકભાજી
પ્રતિ 20 કિગ્રાફળ
પ્રતિ 20 કિગ્રા