આથી સર્વે કમિશન એજન્ટ મિત્રો, વેપારી મિત્રો તેમજ ખેડૂત મિત્રો ને જણાવવામાં આવે છે કે તા. 20/03/2026 ને મંગળવાર ના રોજ " દશેરા " ના તહેવાર નિમિતે માર્કેટિંગ યાર્ડ-જુનાગઢ માં હરરાજી કામકાજ બંધ રહેશે. જેની સર્વે એ નોંધ લેવી.
ખેડૂતભાઈઓ, વેપારીમિત્રો તથા માર્કેટીંગ યાર્ડ-જૂનાગઢ સાથે જોડાયેલા તમામ શુભેચ્છકો
માર્કેટીંગ યાર્ડ–જૂનાગઢઆપ સૌ ના સહકારથી સતત પ્રગતિ કરી રહયું છે.
અનાજ અને કઠોળ
પ્રતિ 20 કિગ્રાશાકભાજી
પ્રતિ 20 કિગ્રાફળ
પ્રતિ 20 કિગ્રા